News by Language

03/02/2015 10:00AM

ફ્રોસ્ટ એન્ડ સુલીવેનના ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન એન્ડ પ્રોસેસ કન્ટ્રોલ પ્રેકટીસના નિષ્ણાતો બજારમાં રહેલી તકો, આંતરિક હરીફાઇ, બજારની કુશળતા તથા તેના વિકાસ માટે એસપીએસ ઇન્ડિયા શોમાં પ્રતિભા પાથરશે

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારા એસપીએસ ઇન્ડિયા ઓટોમેશનમાં તા. 6 ફેબ્રુઆરીના રોજ યોજાનાર સેમિનારમાં ફ્રોસ્ટ એન્ડ સુલિવેન નોલેજ પાટૅનરની ભૂમિકામાં રહી પોતાની પ્રતિભાનું પ્રદશૅન કરશે. ફ્રોસ્ટ એન્ડ સુલિવેન આ ...